ગુજરાતનું પશુ અને ખેતી બજારGujarat's livestock & farming marketplace
ગાય, ભેંસ, પાડો, ખડેલીથી લઈ ટ્રેક્ટર, જમીન અને નોકરી સુધી — તમારા જિલ્લામાં સીધા વિક્રેતા સાથે ખરીદ-વેચાણ કરો. From cows, buffaloes and calves to tractors, land and jobs — buy and sell directly with sellers in your own district.
શું શું વેચાય છેWhat you can trade
પશુપાલન, ખેતી અને ગામડાની જરૂરિયાતની દરેક વસ્તુ એક જ જગ્યાએ.Everything for livestock, farming and rural life in one place.
શા માટે પશુ બજારWhy Pashu Bazar
ગુજરાતના 33 જિલ્લામાંથી તમારા નજીકની જાહેરાત ગાળીને જુઓ.Filter ads near you across all 33 districts of Gujarat.
વચેટિયા વગર ફોન કે વોટ્સએપથી સીધા વિક્રેતા સાથે વાત કરો.Call or WhatsApp the seller directly — no middlemen.
પશુ કે વસ્તુના સ્પષ્ટ ફોટા મૂકી થોડી જ મિનિટમાં જાહેરાત બનાવો.Post a listing in minutes with clear photos of your animal or item.
આખી એપ ગુજરાતીમાં — વાંચવા અને વાપરવામાં સરળ.The whole app is in Gujarati — easy to read and use.
જાહેરાત જોવા અને સંપર્ક કરવા કોઈ ચાર્જ નહીં. પોસ્ટ કરવા નજીવી ફી.Browsing and contacting is free. A small fee applies to post an ad.
તમારા રસના વિભાગમાં નવી જાહેરાત આવે ત્યારે તરત જાણ મેળવો.Get notified the moment a new ad appears in a category you follow.
કેવી રીતે વાપરવુંHow it works
પ્લે સ્ટોરમાંથી મફત ડાઉનલોડ કરો અને મોબાઈલ નંબરથી લોગિન કરો.Install free from the Play Store and sign in with your mobile number.
વિભાગ અને જિલ્લો પસંદ કરી જુઓ, અથવા ફોટા સાથે તમારી જાહેરાત મૂકો.Pick a category and district to browse, or post your own ad with photos.
ગમતી જાહેરાત પર ફોન કે વોટ્સએપથી સીધા વિક્રેતા સાથે સોદો કરો.Call or WhatsApp the seller directly and settle the deal yourself.
ગુજરાતભરના ખેડૂત અને પશુપાલકો સાથે જોડાઓ. એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ.Join farmers and cattle owners across Gujarat. Available on Android.
અમારો સંપર્કGet in touch
કોઈ પણ મદદ માટે અમને વોટ્સએપ પર સંદેશ મોકલો અથવા સોશિયલ મીડિયા પર ફોલો કરો.Message us on WhatsApp for any help, or follow us on social media.